Pramāṇa · Search · About · API

Uttarajjhayana 263

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 263

Language
Gujarati

263

વિવેચન–૯૫
અનંતરોક્ત ક્ષુધા આદિ બાવીશ પરીષહો કાશ્યપ ગોત્રીય ભગવંત મહાવીરે પ્રરૂપેલા છે. જે ઉક્ત ન્યાયથી જાણીને સાધુ પરાજિત ન થાય. સંયમથી પતીત ન થાય. બાવીશમાં કોઈપણ દુર્જેય પરીષહથી કોઈપણ દેશ કે કાળમાં બાધિત ન થાય. તેમ સુધર્માસ્વામીએ જંબૂસ્વામીને કહ્યું.

Linked texts (2)