Uttarajjhayana 269
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 269
- Language
- Gujarati
269
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૪૬ થી ૧૪૮ + વિવેચન [૩/નિર્યુક્તિ-૧૪૬ થી ૧૪૮ + વિવેચન]
તેમાં જમદગ્નિજટા - વાલક, હરેણુકા - પ્રિયંગુ, શબરનિવસનક - તમાલપત્ર, સપિણ્ણિયં - પિન્નકા ધ્યામક નામક ગંધદ્રવ્ય, તેની સાથે. વૃક્ષની બાહ્ય ત્વચા ચાતુર્જાતકાંગ પ્રતીતી જ છે. મલ્લિકા જાતિ, તેનાથી વાસિત અનંતરોક્ત દ્રવ્યમન. કોટિમૂલ્યાર્હ થાય છે, તે મહાર્ઘતા કહી. તથા ઓસીર, હ્રીલેર - વાલક, પલ, દેવદારુ, કર્ષ, શતપુષ્યના ભાગે, તમાલપત્રના ભાગ તે પલિકામાત્ર જણાવ્યા.
આનું માહાત્મ્ય કહે છે – આ સ્નાન, વિલેપન, પટવાસમાં મહત્ત્વનું છે. ચંડપ્રદ્યોતની પુત્રી વાસવદત્તાએ વીણા વત્સ રાજા ઉદયનને આ ગંધથી ચિત્ત હરેલ હતું. - X - X - હવે ઔષધાંગ કહે છે –