Uttarajjhayana 270
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 270
- Language
- Gujarati
270
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૪૯, ૧૫૦ + વિવેચન [૩/નિર્યુક્તિ-૧૪૯, ૧૫૦ + વિવેચન]
પિંડદારુ અને હળદર, ઈંદ્રયવ, ત્રિકટૂક તેના અંગો - સૂંઠ, પીંપર, મરિય દ્રવ્યો છે. આર્દ્ર, બિલ્વમૂલ, એ ઉદક અષ્ટમ જેના છે તે તથા વટિકા. આનું ફળ કહે છે - ખંજવાળ આદિને હણે છે, અર્ધશિરો રોગ કે સમસ્ત શિરો વ્યથા, વિવિધ પ્રકારના જ્વર, ઉંદરા આદિ વડે ડસાયેલ ઈત્યાદિને હણે છે - હવે મદ્યાંગને કહે છે –