Pramāṇa · Search · About · API

Uttarajjhayana 272

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 272

Language
Gujarati

272

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૫૨ + વિવેચન [૩/નિર્યુક્તિ-૧૫૨ + વિવેચન]
એક જ મુકુંદ વાજિંત્ર વિશેષ ગંભીર સ્વરત્વાદિથી તૂર્યના કારિત્વથી તૂર્ય છે. આના વડે અવિશિષ્ટ માતોદ્યાંગત્વ જ કહે છે. શું આ એક જ મુકુંદા તૂર્ય છે? સોપસ્કારત્વથી જેમ એક જ અભિમારના વૃક્ષ વિશેષનું કાષ્ઠ અભિદારુક કહેવાય છે. કેમકે તે વિશેષથી અગ્નિનું જનક છે અથવા જેમ એક શાલ્મલી પુષ્પ બદ્ધ આમોડક હોય છે. આમોડક એટલે પુષ્પ ઉન્મિશ્ર વાલબંધ વિશેષ - X - X - હવે શરીરાંગ કહે છે–

Linked texts (1)