Pramāṇa · Search · About · API

Uttarajjhayana 273

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 273

Language
Gujarati

273

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૫૩ + વિવેચન [૩/નિર્યુક્તિ-૧૫૩ + વિવેચન]
શિર - મસ્તક, ઉરસ્‌ - છાતી, ઉદર, પીઠ, બંને બાહુ અને ઉરૂ આ આઠ અંગો છે. - X - આટલાં જ અંગો છે. બાકીના નખાદિ તે અંગોપાંગ છે. ઉપલક્ષણત્વથી ઉપાંગ એટલે કાન આદિ છે. કહ્યું છે કે – કાન, નાક, આંખ, જંઘા, હાથ, પગ, નખ, કેશ, શ્મશ્રૂ, આંગળી, હોઠ તે અંગોપાંગ છે. હવે યુદ્ધાંગ કહે છે –

Linked texts (1)