Uttarajjhayana 304
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 304
- Language
- Gujarati
304
વિવેચન–૯૯
મનુષ્યા જન્મારૂપ કર્મપ્રકૃતિ ઉદયકાળમાં કોઈ દિ ‘ક્ષત્રીય અર્થાત્ ક્ષણન ક્ષત, તેનાથી બચાવે તે ક્ષત્રીય - રાજા થાય છે. ત્યારપછી પ્રાણી ચાંડાળ થાય, શુદ્ર અને બ્રાહ્મણી વડે જન્મે તે ચાંડાલ. બોક્કસ - વર્ણશંકર. તે આ રીતે - બ્રાહ્મણ અને શુદ્રી વડે જન્મે તે નિષાદ અને બ્રાહ્મણ અને વૈશ્યથી જન્મે તે અંબષ્ઠ, તથા નિષાદ અને અંબષ્ઠીથી જન્મે તે બોક્કસ.
અહીં ક્ષત્રિયના ગ્રહણથી ઉત્તમ જાતિ અને ચાંડાલના ગ્રહણથી નીચ જાતિ, બુક્કસના ગ્રહણથી સંકીર્ણ જાતિ કહી, માનુષત્વથી ઉદ્વર્તીને કીડા, પતંગમાં અથવા કુંથુ કે કીડીમાં જન્મે છે. આના દ્વારા બાકીના નિર્યંઓના ભેદો ઉપલક્ષણથી કહ્યા.
શું આ રીતે ભટકતાં નિર્વેદ પામે કે નહીં? તે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati