Uttarajjhayana 305
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 305
- Language
- Gujarati
305
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૦૦, ૧૦૧ [૩/૧૦૦, ૧૦૧]
એ પ્રમાણે આવર્ત્તરૂપ યોનિચક્રમાં ભ્રમણ કરતા એવા સંસાર-દશાથી નિર્વેદ પામતા નથી, જેમ ક્ષત્રિયો દીર્ઘકાળ સુધી ઐશ્વર્યાદિનો ઉપભોગ કરવા છતાં નિર્વેદને પામતા નથી... કર્મોના સંગથી સંમૂઢ અને દુઃખી તથા અત્યંત વેદનાયુક્ત પ્રાણી મનુષ્યતર યોનિઓમાં જન્મ લઈને ફરી-ફરી વિનિઘાત - ત્રાસ પામે છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit