Pramāṇa · Search · About · API

Uttarajjhayana 314

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 314

Language
Gujarati

314

વિવેચન–૧૦૫
શ્રુતિ, ચ શબ્દથી મનુષ્યત્વ અને શ્રદ્ધા પૂર્વવત્‌ પામ્યા પછી પણ સંયમ વિષયક વીર્ય, વિશેષથી દુર્લભ છે. જે કારણ ઘણાં લોકોને તે રુચતુ હોવા છતાં પણ - માત્ર મનુષ્યત્વ પામીને નહીં પરંતુ સાંભળે પણ, શ્રદ્ધા પણ કરે જ. છતાં પણ સૂત્રપણાથી તેને સ્વીકારે નહીં, કેમકે ચારિત્ર મોહનીય કર્મનો ઉદય હોય છે. સત્યકી, શ્રેણિક આદિવત્‌, સ્વીકારતા નથી.
હવે દુર્લભ એવા આ ચાર અંગનું ફળ કહે છે –

Linked texts (2)