Uttarajjhayana 313
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 313
- Language
- Gujarati
313
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૦૫ [૩/૧૦૫]
શ્રુતિ અને શ્રદ્ધા પામીને પણ સંયમમાં પુરુષાર્થ ઘણો દુર્લભ છે. ઘણાંને સંયમમાં રુચિ હોવા છતાં પણ તેને સમ્યક્ સ્વીકારી શકતા નથી.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit