Uttarajjhayana 322
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 322
- Language
- Gujarati
322
વિવેચન–૧૦૯, ૧૧૦
વિસાલિસ - વિસદૃશ અર્થાત્ સ્વસ્વ ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમની અપેક્ષાથી વિભિન્ન વ્રતપાલન રૂપ અનુષ્ઠાન વિશેષથી પૂજે છે. તેથી યક્ષો, અથવા તથાવિધ ઋદ્ધિના સમુદય છતાં ક્ષયને પામે છે. તે યક્ષો, ઉર્ધ્વ કલ્પોમાં રહે છે. ઉત્તરોત્તર - વિમાનવાસી, ઉપરના સ્થાન-વર્તીઓમાં પ્રધાન, અતિશય ઉજ્વલતાથી ચંદ્ર, સૂર્યની જેમ પ્રકાશતા, આના વડે શરીર સંપદા કહી. સુખસંપદા-મનમાં અવધારતા શબ્દાદિ વિષયથી પ્રાપ્ત - સમુત્યપન્ન રતિનો સાગર ગાઢપણે કે અતિ દીર્ઘ સ્થિતિપણાથી. ફરી ચ્યવન અર્થાત્ તિર્યંચાદિમાં ઉત્પત્તિનો અભાવ માને છે.
ત્યાં કહેવાયેલ હેતુ જ સૂત્રકાર કહે છે –
અર્પિતા - પૂર્વકૃત સુકૃત વડે રહેલા. અભિલાષા કરાય છે તે કામ, દેવોના કામ તે દિવ્ય સ્ત્રીના સ્પર્શાદિ, યથા ઈષ્ટ રૂપો વડે અભિ-નિર્વર્તનની શક્તિથી યુક્ત, તેઓ ઉત્તર વૈક્રિય રૂપોને કરે છે - X - તે પણ પ્રયોજનના અભાવે કરતા નથી, તેમની શક્તિ છે, એમ જ જાણવું ઉર્ધ્વ એટલે - X - વિશિષ્ટ પુન્યના ભાજનની અવસ્થિતિ વિષયતાથી બધાં પણ કલ્પોમાં તેઓ આયુ સ્થિતિની અનુપાલના કરે છે - X - જઘન્યથી પલ્યોપમ વર્ષ, તેમાં પણ તેના અસંખ્યેય વર્ષો સંભવે છે. - X - X -
તો શું આનું આટલું જ ફળ છે. તે આશંકાથી કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati