Pramāṇa · Search · About · API

Uttarajjhayana 321

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 321

Language
Gujarati

321

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૦૯, ૧૧૦ [૩/૧૦૯, ૧૧૦]
વિશાળ શીલપાલનથી યક્ષ થાય, ઉત્તરોત્તર સમૃદ્ધિથી મહાશુક્લક્ત દીપ્તિમાન થાય છે. સ્વર્ગથી ચ્યવવાનો જ નથી તેમ માને છે... દિવ્ય ભોગોને માટે પોતાને અર્પિત કરેલો દેવ કામરૂપ વિકુર્વવા સમર્થ હોય છે. તથા ઉર્ધ્વલોકમાં શતપૂર્વ વર્ષો સુધી રહે છે.

Linked texts (1)