Pramāṇa · Search · About · API

Uttarajjhayana 329

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 329

Language
Gujarati

329

૦ ત્રીજું અધ્યયન કહ્યું, હવે ચોથું કહે છે. તેનો આ અભિસંબંધ છે – અનંતર અધ્યયનમાં મનુષ્યત્વ આદિ ચાર અંગોની દુર્લભતા કહી, અહીં તે પ્રાપ્ત થવા છતાં પ્રમાદ મહાદોષને માટે છે, અપ્રમાદ મહાગુણને માટે છે એમ માનતા પ્રમાદ અને અપ્રમાદ હોય તેને ઉપાદેય પણાથી કહે છે – આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુયોગ દ્વારો પૂર્વવત્‌. તેમાં નામ નિક્ષેપમાં પ્રમાદ અને અપ્રમાદનો નિક્ષેપો કરવો. તે વિશે નિર્યુક્તિ –

Linked texts (2)