Pramāṇa · Search · About · API

Uttarajjhayana 332

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 332

Language
Gujarati

332

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૮૧ + વિવેચન [૪/નિર્યુક્તિ-૧૮૧ + વિવેચન]
પાંચ ભેદે તથા તેના પ્રભેદ પ્રમાદ છે. આ અધ્યયનમાં અપ્રમાદ પાંચ ભેદે વર્ણવે છે. અન્ય અધ્યયનમાં વિશેષથી બતાવે છે. તે હેતુથી તેને ‘પ્રમાદા-પ્રમાદ’ એમ કહે છે. એ પ્રમાણે નામ નિક્ષેપો કહ્યો. હવે સૂત્ર આલાપક નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે. તે માટે સૂત્ર કહે છે –

Linked texts (1)