Pramāṇa · Search · About · API

Uttarajjhayana 333

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 333

Language
Gujarati

333

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૬ [૪/૧૧૬]
તૂટેલ જીવન સાંધી શકાતું નથી. માટે પ્રમાદ ન કરો. વૃદ્ધાવસ્થામાં કોઈ શરણ નથી. એમ વિચારો કે પ્રમાદી, હિંસક અને અસંયમી મનુષ્ય તે સમયે કોનું શરણ લેશે?

Linked texts (1)