Uttarajjhayana 403
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 403
- Language
- Gujarati
403
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૩૫ + વિવેચન [૫/નિર્યુક્તિ-૨૩૫ + વિવેચન]
આ મરણોમાં મનુષ્યના મરણથી અધિકાર જાણવો. અર્થાત્ મનુષ્યભવમાં સંભવતા પંડિતમરણાદિ જાણવો. કેમકે તેની જ પ્રત્યેક ઉપદેશમાં પ્રવૃત્તિ છે. હવે ઉક્તાર્થ સંક્ષેપદ્વારથી ઉપદેશ સર્વસ્વ કહે છે - અકામ મરણ અર્થાત્ અપ્રશસ્ત એવા બાળ મરણાદિને છોડીને, ભક્ત-પરિસાદિ પ્રશસ્ત મરણે મરવું.
નામ નિષ્પન્ન નિક્ષેપો ગયો. હવે સૂત્રાનુગમનમાં સૂત્ર કથન –