Uttarajjhayana 417
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 417
- Language
- Gujarati
417
વિવેચન–૧૩૭
હિંસાના સ્વભાવવાળો, અજ્ઞાની, અસત્ય બોલનારો, માયા-બીજાને છેતરવાનો ઉપાય ચિંતવનાર તેવો માયાવાન્, બીજાના દોષો ઉઘાડા પાડનારો, શઠ - પોતે અન્ય હોય પણ વેશ બદલવાદિ વડે મંડિક ચોરની જેમ પોતાને અન્ય દેખાડે. તેથી જ દારુ, માંસ આદિને ભોગવતો તેને પ્રશસ્યતર માને અને તેમાં દોષ નથી એવું બોલે. આના વડે મન, વચન, કાયાથી તેનું અસત્યત્વ કહ્યું. ૦ ફરી પણ તેની જ વક્તવ્યતા કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati