Uttarajjhayana 418
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 418
- Language
- Gujarati
418
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૩૮ [૫/૧૩૮]
તે શરીર અને વાણીથી મત્ત હોય છે. ધન અને સ્ત્રીમાં આસક્ત રહે છે. તે રાગ અને દ્વેષથી એ રીતે કર્મમલ સંચિત કરે છે, જે રીતે શિશુનાગ પોતાના મુખ અને શરીરથી માટીનો સંચય કરે છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit