Pramāṇa · Search · About · API

Uttarajjhayana 420

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 420

Language
Gujarati

420

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૩૯ [૫/૧૩૯]
તે ભોગાસક્ત રોગથી આક્રાંત થઈ, ગ્લાન થઈ, પરિતાપ કરે છે. પોતાના કરેલા કર્મોને યાદ કરી પરલોકથી ભયભીત થાય છે.

Linked texts (1)