Pramāṇa · Search · About · API

Uttarajjhayana 425

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 425

Language
Gujarati

425

વિવેચન–૧૪૧
નરકમાં ઉપપાત થવો તે ઔપપાતિક. સ્થાન - સ્થિતિ, જે પ્રકારે થાય છે. તેવું મેં પરંપરાએ અવધારેલ છે, ગુરુ વડે કહેવાયેલ છે. તેનો આશય આ છે - જો ગર્ભજન્ય હોય તો છેદ, ભેદ આદિ નારક દુઃખ ન થાય, ઔપપાતિકત્વમાં અંતર્મુહૂર્ત્ત પછી તેવી વેદનાનો ઉદય થાય છે. - X - X - પોતાના કરેલા કર્મો વડે. અથવા ધારીને કરેલા કર્મો વડે. તેવા કર્મોથી જ અનુક્રમે નરકમાં જાય છે અથવા જે-તે કર્મો વડે જવાની ગતિને અનુરૂપ તીવ્ર-તીવ્રતરાદિ અનુભવવાળા તે સ્થાનમાં જાય છે. તે બાળ આયુષ્ય ઘરનાં પરિતાપ પામે છે કે - હું મંદભાગ્ય એવો શું કરું કે મેં આવા અનુષ્ઠાનો કર્યા. આ વાતને દૃષ્ટાંતથી દૃઢ કરે છે –

Linked texts (2)