Uttarajjhayana 426
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 426
- Language
- Gujarati
426
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૪૨, ૧૪૩ [૫/૧૪૨, ૧૪૩]
જેમ કોઈ ગાડીવાળો સમતલ મહાપથને જાણવા છતાં તેને છોડીને વિષમ માર્ગે ચાલતા ગાડીની ધૂરી તૂટી જતાં શોક કરે છે તે જ પ્રકારે ધર્મને ઉલ્લંઘીને, અધર્મ સ્વીકારનાર, મૃત્યુના મુખમાં પડેલો બાળજીવ ગાડીવાળાની જેમ શોક કરે છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit