Uttarajjhayana 445
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 445
- Language
- Gujarati
445
વિવેચન–૧૫૨
આ ઉક્ત ન્યાયથી વ્રત આસેવન રૂપ શિક્ષાથી યુક્ત, દીક્ષા પર્યાય ભલે ન હોય, પણ ઘેર રહેલો હોય તો પણ શોભન વ્રતવાળો હોય તો પણ ત્વચા પર્વાદિથી અર્થાત્ ઔદારિક શરીરના ત્યાગથી પછી દેવલોકમાં જાય છે. આના વડે પંડિત મરણનો અવસર છતાં પ્રસંગથી બાળમરણ કહ્યું.
હવે પ્રસ્તુત પંડિતમરણનું ફળ ઉપદર્શન કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati