Uttarajjhayana 446
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 446
- Language
- Gujarati
446
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૫૩ [૫/૧૫૩]
જે સંવૃત્ત ભિક્ષુ છે, તેની બેમાંથી એક સ્થિતિ હોય - કાં તો સર્વ દુઃખોથી મુક્ત થાય અથવા મહાન્ ઋદ્ધિવાળો દેવ થાય છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit