Pramāṇa · Search · About · API

Uttarajjhayana 447

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 447

Language
Gujarati

447

વિવેચન–૧૫૩
સંવૃત્ત - બધાં આશ્રવદ્વારો બંધ કરીને, ભાવભિક્ષુ તે બેમાંથી એક ગતિ થાય છે. - X - સર્વે દુઃખો કે જે ભૂખ, તરસ, ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગાદિથી ઉત્પન્ન થયેલ હોય, તેને ફરી ઉત્પન્ન ન થાય તે રીતે ક્ષીણ કરીને - X - તે સિદ્ધ થાય છે. અથવા મુક્તિ ન પામે તો દેવ થાય છે. કેવો દેવ? સુખાદિ સંપત્તિથી મહર્દ્ધિક. જ્યાં તે દેવ થાય ત્યાં આવાસો કેવા હોય? અને દેવ કેવા હોય? તે કહે છે –

Linked texts (2)