Pramāṇa · Search · About · API

Uttarajjhayana 459

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 459

Language
Gujarati

459

વિવેચન–૧૬૦
મરવાના અભિપ્રાય પછી મરણકાળ આવતા, સંલેખનાદિ વડે ઉપક્રમ કારણોથી ચોતરફ વિનાશ કરતા, કોનો? અંદરથી કાર્મણ શરીરનો અને બહારથી ઔદારિક શરીરનો. - X - X - ઉક્ત રીતિથી અભિલાષ મરણ તે સકામ મરણે મરે છે. કયા ત્રણ? ભક્ત પરિજ્ઞા, ઈંગિની અને પાદપોપગમનમાંનું કોઈ એક. - X - X -.

Linked texts (2)