Uttarajjhayana 460
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 460
- Language
- Gujarati
460
૦ પાંચમું અધ્યયન કહ્યું. હવે છઠ્ઠું કહે છે. તેનો આ સંબંધ છે – છેલ્લા અધ્યયનમાં મરણ વિભક્તિ કહી, તેમાં પણ છેલ્લે પંડિત મરણ કહ્યું. તે વિરતને જ થાય. વિદ્યા-ચારિત્રથી રહિતને ન થાય. તેથી આ અધ્યયન વડે તેનું સ્વરૂપ કહે છે. આ સંબંધથી આવેલ આ અધ્યયનનું ‘ક્ષુલ્લક નિર્ગ્રન્થીય’ એ પ્રમાણે નામ છે. તેથી ક્ષુલ્લક અને નિર્ગ્રન્થનો નિક્ષેપો કરવો. ક્ષુલ્લકના વિપક્ષે ‘મહાન્’ છે. તેની અપેક્ષાએ ક્ષુલ્લક. તેથી તેના નિક્ષેપમાં નિક્ષેપિત છે
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati