Pramāṇa · Search · About · API

Uttarajjhayana 467

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 467

Language
Gujarati

467

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૪૦ + વિવેચન [૬/નિર્યુક્તિ-૨૪૦ + વિવેચન]
ગ્રંથ બે ભેદે છે - બાહ્ય અને અભ્યંતર. તેમાં ગ્રન્થ - કષાયના વશ થઈને આત્મા બંધાય તે. અથવા આત્મા કર્મો વડે બંધાય તે ગ્રંથ. બાહ્ય - બહાર થાય તે. અંત શબ્દ અધિકરણ પ્રધાન અવ્યય છે. અંતર, મધ્યે જે ગ્રંથ તે અભ્યંતર. તેમાં બાહ્યના દશ અને અભ્યંતરના ચૌદ ભેદો છે. તેમાં અભ્યંતરના ચૌદ ભેદોને કહે છે –

Linked texts (1)