Uttarajjhayana 474
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 474
- Language
- Gujarati
474
વિવેચન–૧૬૨
હિતાહિતનો વિવેકભાજી પંડિત, જે રીતે આ અવિદ્યાવંત વિલય પામે છે, તેની આલોચના - સમીક્ષા કરીને, મર્યાદાવર્તી - મેઘાવી, તેમાં શું સમીક્ષા કરે છે તે કહે છે – પાશ એટલે અત્યંત પરવશતાનો હેતુ એવા સ્ત્રી આદિ સંબંધો, તે જ તીવ્ર મોહોદયાદિ હેતુપણાથી, એકેન્દ્રિય આદિ જાતિના પંથોને - તેના પ્રાપકત્વથી માર્ગને પાશજાતિપથો અવિદ્યાવાનને પ્રભૂત વિલુપ્તિ હેતુ છે. સ્વયં જીવાદિ માટે હિત - સમ્યગ્ રક્ષણ પ્રરૂપણાદિ વડે સત્ય - સંયમ કે સદાગમ, તેની ગવેષણા કરે. અન્ય ગવેષાને શું કરે? મૈત્રી - મિત્રભાવ, પૃથ્વી આદિ જીવોમાં કરે. - X - X - બીજાને માટે સત્યની ગવેષણા ન કરે, બીજાના કરેલનું બીજામાં સંક્રમણ ન થાય. બીજાના માટે અનુષ્ઠાન અનર્થક છે. - X - X -
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati