Uttarajjhayana 475
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 475
- Language
- Gujarati
475
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૬૩, ૧૬૪ [૬/૧૬૩, ૧૬૪]
પોતાના જ કરેલાં કર્મોથી લુપ્ત - પીડિત એવા મારી રક્ષા કરવામાં માતા, પિતા, પુત્રવધૂ, ભાઈ, પત્ની તથા પુત્ર સમર્થ નથી... સમ્યક્ દૃષ્ટા સાધક પોતાની સ્વતંત્ર બુદ્ધિથી આ અર્થની સત્યતા જુએ. આસક્તિ અને સ્નેહનું છેદન કરે, કોઈ પૂર્વ પરિચીતની પણ કાંક્ષા ન કરે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit