Uttarajjhayana 478
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 478
- Language
- Gujarati
478
વિવેચન–૧૬૫
ગાય - વહન અને દોહન કરવાને આશ્રીને કહી. અશ્વ - પશુત્વ છતાં તેનું પૃથક્ ઉપાદાન અત્યંત ઉપયોગીપણાથી કર્યું છે. તથા મણિ - મરકત આદિ, કુંડલ - કાનનું આભરણ. બાકીના સ્વર્ણાદિના અલંકારો પણ લેવા. પશુ - બકરા, ઘેટાં આદિ. દાસ-નોકર, પોરુષ-પુરુષોનો સમૂહ. અથવા પદાતિ આદિ પુરુષોનો સમૂહ અથવા દાસ પુરુષોનો સમૂહ. અનંતરોક્ત આ બધું તજીને, સંયમનું અનુપાલન કરે. તેથી અભિલષિ ના રૂપ વિકુર્વણા શક્તિમાન્ થશે. અહીં વૈક્રિયકરણાદિ અનેક લબ્ધિના યોગથી અને પરલોકમાં દેવભવની પ્રાપ્તિ થાય.
ફરી સત્યના સ્વરૂપને વિશેષથી કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati