Uttarajjhayana 479
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 479
- Language
- Gujarati
479
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૬૬, ૧૬૭ [૬/૧૬૬, ૧૬૭]
કર્મોથી દુઃખ પામતા પ્રાણીને સ્થાવર - જંગમ સંપત્તિ - ધન, ધાન્ય અને ગૃહોપકરણ પણ દુઃખથી મુક્ત કરવાને સમર્થ નથી થતાં... બધાંને બધાં તરફથી સુખ પ્રિય છે, બધાં પ્રાણીને પોતાનું જીવન પ્રિય છે, તે જાણીને ભય અને વૈરથી ઉપરત થઈને કોઈ પ્રાણીના પ્રાણ ન હણે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit