Uttarajjhayana 492
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 492
- Language
- Gujarati
492
વિવેચન–૧૭૩
આપન્ન - પ્રાપ્ત, દીર્ઘ - અનાદિ અનંત માર્ગ - ઉત્પત્તિ અને પ્રલયરૂપ માર્ગને, અન્યાન્ય ભવ ભ્રમણથી એકત્ર અવસ્થિતના અભાવથી. ક્યાં? નરકાદિ ગતિ ચતુષ્ક રૂપ સંસારમાં. અવિદ્યમાન અંતવાળા. અપર્યવસિત - અનંતકાયિકાદિ ઉપલક્ષિતત્વથી. આ કારણે તે મુક્તિનો પંથ દુઃખના સંભવવાળો છે. તેથી બધી દિશા, પ્રસ્તાવથી સંપૂર્ણ ભાવ દિશા. જે પૃથ્વી આદિ અઢાર ભેદવાળી છે. - X - X - X - X - તેને જોતો, પ્રમાદ રહિત થઈ, જે રીતે એકેન્દ્રિયાદિની વિરાધના ન થાય, તે પ્રમાણે સંયમ માર્ગમાં વિચારે. અથવા સંસારપ્રાપ્ત બધી દિશાને જોઈને અપ્રમત્ત - નિદ્રા આદિ પ્રમાદનો પરિહાર કરતો જે રીતે સંસારમાં ભ્રમણ ન કરવું પડે તે રીતે વિચરણ કરે (એમ શિષ્યને ઉપદેશ દે છે.) જે પ્રમાણે અપ્રમત્ત થઈ વિચરણ કરવું જોઈએ, તે દર્શાવે છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati