Uttarajjhayana 493
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 493
- Language
- Gujarati
493
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૭૪ [૬/૧૭૪]
ઉર્ધ્વ લક્ષ્ય રાખનારો સાધક ક્યારેય પણ બાહ્ય વિષયોની આકાંક્ષા ન કરે. પૂર્વકર્મોના ક્ષયને માટે જ આ શરીરને ધારણ કરે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit