Pramāṇa · Search · About · API

Uttarajjhayana 510

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 510

Language
Gujarati

510

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૮૦ [૭/૧૮૦]
ત્યારપછી તે ઘેટું પુષ્ટ, પરિવૃદ્ધ, મોટા પેટવાળું થઈ જાય છે. તે સ્થૂલ અને વિપુલ દેહવાળો અતિથિની પ્રતીક્ષા કરે છે.

Linked texts (1)