Pramāṇa · Search · About · API

Uttarajjhayana 511

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 511

Language
Gujarati

511

વિવેચન–૧૮૦
ઓદનાદિ ખવડાવ્યા પછી તે ઘેટો ઉપચિત માંસપણાથી પુષ્ટ અને સમર્થ થાય છે. ચતુર્થ ધાતુથી ઉપચિત થવાથી મોટા જઠરવાળો થઈ, પ્રીણિત એવો તે યથાસમયે અપાયેલ આહારપણાથી વિશાળ-શરીરી થઈ, આદેશ - આવનારની પરિકાંક્ષા કરે છે. જો કે તત્ત્વથી તેની આવી ઈચ્છા સંભવતી નથી, આ તો ઉપમા માત્ર છે. એ પ્રમાણે તે અહીં પરિકાંક્ષા કરે છે. શું તે એ પ્રમાણે ચિરસ્થાયી થાય?

Linked texts (2)