Pramāṇa · Search · About · API

Uttarajjhayana 515

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 515

Language
Gujarati

515

વિવેચન–૧૮૨
જે પ્રકારે નિશ્ચયથી પૂર્વોક્ત સ્વરૂપનું ઘેટું મહેમાન માટે કલ્પિત થઈ, હું આને દેવાઈ જઈશ, તે માટેની પરિકાંક્ષા કરે છે, એ પ્રમાણે અજ્ઞાન અને અધર્મની અભિલાષા કરતો, અધર્મગુણના યોગથી અતિશય અધર્મ-અધર્મિષ્ઠ તેના અનુકૂળ ચરિતથી વાંછે છે, શું? નરક જીવિતને. ઉક્ત અર્થનો વિસ્તાર કરતાં કહે છે –

Linked texts (2)