Pramāṇa · Search · About · API

Uttarajjhayana 528

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 528

Language
Gujarati

528

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૯૨, ૧૯૩ [૭/૧૯૨, ૧૯૩]
જેમ ત્રણ વણિકો મૂળ-મૂળી, ધન લઈને વ્યાપાર કરવા નીકળ્યા તેમાં એક અતિરિક્ત લાભ પામે છે, એક માત્ર મૂળ લઈને પાછો આવે છે... એક મૂળ પણ ખોઈને આવે છે. આ વ્યવહારની ઉપમા છે. આ પ્રમાણે ધર્મના વિષયમાં પણ જાણવું જોઈએ.

Linked texts (1)