Uttarajjhayana 541
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 541
- Language
- Gujarati
541
વિવેચન–૧૯૯
જેમને વિપુલ - નિઃશંકિતત્વાદિ સમ્યક્ત્વ આચાર અને વ્રત આદિ વિષયપણાથી ગ્રહણ - આસેવનરૂપ વિસ્તીર્ણા શિક્ષા, મૂળધનવત્ માનુષ્યત્વ, એવા સ્વરૂપના તે, ઉલ્લંઘીને. કેવા થઈને ઉલ્લંઘે - સદાચાર, અવિરતિ સમ્યગ્ દર્શનવાળા, વિરતિવાળા. તે જેમાં વિદ્યમાન છે તે શીલવંત, તથા ઉત્તરોત્તર ગુણ સ્વીકાર રૂપ વર્તે છે. તેથી જ અદીન - ક્યારે અમે આવા થઈશું એવા વૈકલ્પથી રહિત અથવા પરીષહ - ઉપસર્ગમાં દીનતા ન કરનારા, દેવભાવને પ્રાપ્ત કરે છે. તત્ત્વથી તો મુક્તિગતિ એ જ લાભ છે, છતાં દેવગતિ કહી. કેમકે સૂત્ર ત્રિકાળ વિષયક છે. વિશિષ્ટ સંહનન અભાવે મુક્તિગતિના અભાવથી દેવગતિ જ છે. - X - પ્રસ્તુતાર્થનો ઉપદેશ –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati