Pramāṇa · Search · About · API

Uttarajjhayana 542

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 542

Language
Gujarati

542

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૦૦ [૭/૨૦૦]
એ પ્રમાણે દીનતા રહિત સાધુ અને ગૃહસ્થને લાભયુક્ત જાણીને, કઈ રીતે કોઈ તે લાભને હારશે? હારતો એવો તે કેમ પશ્ચાત્તાપ નહીં કરે?

Linked texts (2)