Uttarajjhayana 552
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 552
- Language
- Gujarati
552
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૦૫ [૭/૨૦૫]
દેવલોકથી આવીને તે જીવ જ્યાં ઉપજે છે ત્યાં ઋદ્ધિ, દ્યુતિ, યશ, વર્ણ, આયુ અને અનુત્તર સુખ હોય તેવું મનુષ્યકુળ હોય છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit