Uttarajjhayana 572
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 572
- Language
- Gujarati
572
વિવેચન–૨૧૫
મુક્તિને માટે ખેદ કરે તે શ્રમણ, સાધુઓ. મુ - પોતાના નિર્દેશ માટે છે, બીજા કહે છે - મુ એટલે અન્યતીર્થી, પોતાના અભિપ્રાયને કહેતા. પ્રાણવધને ન જાણતા. મૃગ - પશુ સમાન. જ્ઞ-પરિજ્ઞાથી ન જાણીને. તે પ્રાણી કોણ છે? તેમના પ્રાણો કયા છે? તેમનો વધ કઈ રીતે? તે ન જાણતા. પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેનો ત્યાગ ન કરેલા. આના વડે પહેલું વ્રત પણ ન જાણતા, તો બીજા ક્યાંથી જાણે? તેથી મન્દ - મિથ્યાત્વ મહા-રોગગ્રસ્ત. નરક પ્રતિ જાય છે. બાલ - હેય અને ઉપાદેયના વિવેકથી રહિત. તેઓ નરકને પામે છે. - X - X - X - અથવા પાપહેતુ એટલે પાપિકા દૃષ્ટિ વડે - દર્શન અભિપ્રાય રૂપથી. - X - X - X - હવે સૂત્રકાર કહે છે કે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati