Pramāṇa · Search · About · API

Uttarajjhayana 571

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 571

Language
Gujarati

571

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૧૫ [૮/૨૧૫]
‘અમે શ્રમણ છીએ’ એમ બોલવા છતાં, કેટલાંક પશુ જેવા અજ્ઞાની જીવો પ્રાણવધને સમજતા નથી. તે મંદ અને અજ્ઞાની પાપ-દૃષ્ટિઓને કારણે નરકમાં જ જાય છે.

Linked texts (1)