Uttarajjhayana 590
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 590
- Language
- Gujarati
590
વિવેચન–૨૨૪
પરિપૂર્ણ છતાં પણ, જે સુરેન્દ્રાદિ આ પ્રત્યક્ષ જગત્ જે ધન - ધાન્ય - હિરણ્યાદિ ભરેલ છે, તે આપી દે, ઘણાંને શું કામ? કોઈ એકને જ કે જેણે કોઈકને કદાચિત્ આરાધિત કરેલ હોય, તેને આપી દે, તો પણ તે સંતુષ્ટ થશે નહીં. ‘મને આટલું મળ્યું’ એવી તુષ્ટિ પામશે નહીં. - X - X - આવા કારણથી દુઃખે કરીને પૂરવા શક્ય તે દુષ્પુર, એવા આ પ્રત્યક્ષ આત્મા છે. એમની ઈચ્છા પરિપૂર્ણ કરવી અશક્ય છે.
તે કેમ સંતોષ પામતો નથી, તેનો સ્વ સંવિદિત હેતુ કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati