Pramāṇa · Search · About · API

Uttarajjhayana 591

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 591

Language
Gujarati

591

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૨૫ [૮/૨૨૫]
જેમ લાભ થાય, તેમ લોભ થાય છે, લાભથી લોભ વધે છે. બે માસા સુવર્ણથી નિષ્પન્ન થનાર કાર્ય કરોડોથી પણ પૂર્ણ ન થયું.

Linked texts (1)