Pramāṇa · Search · About · API

Uttarajjhayana 6

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 6

Language
Gujarati

6

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૫ + વિવેચન [–/નિર્યુક્તિ-૫ + વિવેચન]
નામ અધ્યયન, સ્થાપના અધ્યયન, દ્રવ્ય અધ્યયન અને ભાવ અધ્યયન. તેમાં નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્ય અધ્યયનમાં આગમથી જ્ઞાતા પણ ઉપયોગ ન હોય તે. નોઆગમથી - જ્ઞ-શરીર, ભવ્ય શરીર. તદ્‌વ્યતિરિક્ત તે પુસ્તકાદિમાં રચાયેલ. ભાવ અધ્યયનમાં આગમથી જ્ઞાતા અને ઉપયુક્ત હોય તે. નોઆગમથી આ અધ્યયન જ. - X - X - હવે નિર્યુક્તિકાર નોઆગમથી ભાવ અધ્યયનને કહે છે –