Uttarajjhayana 7
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 7
- Language
- Gujarati
7
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૬ + વિવેચન [–/નિર્યુક્તિ-૬ + વિવેચન]
સૂત્રત્વથી આત્મમાં તે અધ્યાત્મ. શો અર્થ છે? સ્વ-સ્વભાવમાં, જેના વડે લવાય તે આનયન પ્રસ્તાવથી આત્માનું અધ્યયન. નિરુક્ત વિધિથી આત્માકાર નકારનો લોપ છે. જ્ઞાનાવરણીય આદિ કર્મના ‘ચય’નો અભાવ. ઉપચિત -પૂર્વે બાંધેલાનો. અનુપચય-અનુપાદાન, નવાનાં-પૂર્વે બાંધેલાનું. ઉપસંહારમાં કહે છે–તેથી આત્માના પૂર્વે બાંધેલ અને બંધાતા કર્મોના અભાવથી સ્વ-સ્વભાવ લાવવાના હેતુથી અધ્યયનને ઈચ્છે છે - સમીપે જાય છે. અથવા અધ્યાત્મ એ રૂઢિથી ‘મન’ છે, તેના પ્રસ્તાવથી ‘શુભ’, તેને લાવવું તે અધ્યયન. આના વડે જ શુભ ચિત્તને લવાય છે, કેમકે આમાં વૈરાગ્યભાવથી ઉપયુક્ત છે. બીજી નિરુક્તિથી જ વ્યાખ્યા કરતાં કહે છે –