Uttarajjhayana 603
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 603
- Language
- Gujarati
603
વિવેચન–૨૨૯
દેવલોકથી ચ્યવીને માનુષ સંબંધી લોકમાં ઉત્પન્ન થયો. પછી દર્શનમોહનીયનો અનુદય જેને પ્રાપ્ત થયો છે તેવો તે ઉપશાંત મોહનીય વિચારે છે. તેને પૂર્વની દેવલોકથી ઉત્પત્તિ થયાની વાત - તદ્ગત સર્વ ચેષ્ટા તે ‘જાતિ’નું સ્મરણ થયું. પછી શું? તે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati