Pramāṇa · Search · About · API

Uttarajjhayana 604

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 604

Language
Gujarati

604

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૩૦ [૯/૨૩૦]
ભગવન્‌ નમિ પૂર્વજન્મનું સ્મરણ કરીને અનુત્તર ધર્મમાં સ્વયં સંબુદ્ધ થયા. રાજ્યનો ભાર પુત્રને સોંપીને અભિનિષ્ક્રમણ કર્યું.

Linked texts (1)