Uttarajjhayana 617
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 617
- Language
- Gujarati
617
વિવેચન–૨૩૬
અનંતરોક્ત અર્થને જણાવતો ધ્વનિ સાંભળીને, હેતુ - વિવક્ષિત અર્થમાં જાય છે તે, તે પાંચ અવયવ વાક્યરૂપ છે. કારણ - અન્યથા અનુપપત્તિ માત્ર, તેના વડે પ્રેરિત તે હેતુ અને કારણથી પ્રેરિત, કોલાહલ સંકુલ દારુણ શબ્દો સંભળાય છે, આના વડે ઉભયથી આ પ્રમાણે સૂચિત છે, તેથી કહે છે - આપની આ અભિનિષ્ક્રમણ પ્રતિજ્ઞા અનુચિત છે, કેમકે આક્રંદનાદિ દારુણ શબ્દના હેતુપણાથી હેતુ, જીવહિંસાવત્ દૃષ્ટાંત છે. જે આક્રંદનાદિ દારુણ શબ્દનો હેતુ છે, તે-તે ધર્માર્થીને અનુચિત છે. જેમ જીવહિંસા, તેમ આ આપનું અભિનિષ્ક્રમણ - એ ઉપનય છે. - X - X - X - ઈત્યાદિ - X - X - X - X - X -
પ્રેરણા પછી નમિ રાજર્ષિ શક્રને હવે કહેવાશે તે પ્રમાણે કહ્યું. આ સૂત્રાર્થ છે. તેમણે શું કહ્યું? તે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati