Pramāṇa · Search · About · API

Uttarajjhayana 618

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 618

Language
Gujarati

618

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૩૭ [૯/૨૩૭]
મિથિલામાં એક ચૈત્યવૃક્ષ હતું. જે શીતળ છાયાવાળું મનોરમ, પત્ર-પુષ્પ અને ફળોથી યુક્ત, ઘણાંને માટે સદૈવ ઉપકારક હતું.

Linked texts (1)