Pramāṇa · Search · About · API

Uttarajjhayana 619

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 619

Language
Gujarati

619

વિવેચન–૨૩૭
મિથિલામાં પત્ર-પુષ્પ આદિથી ઉપચિત ચૈત્ય-ઉદ્યાન હતું. તે ચૈત્ય-ઉદ્યાનમાં વૃક્ષ વડે શીતલ છાયા જેની છે, તેવી શીત છાયામાં ચિત્ત ધૃતિને પામે એવા મનોરમ નામક અને પત્ર-પુષ્પ-ફળથી યુક્ત અને પક્ષીઓથી ભરેલું, ઘણાં ગુણવાળું, સદાકાળને માટે પ્રચૂર ઉપકારકારી એવું ચૈત્યવૃક્ષ હતું. તેમાં શું?

Linked texts (2)